નામકરણ આમંત્રણનું લખાણ
સંદેશ કૉપિ કરો અને અમારા મફત ટેમ્પલેટમાં વાપરો.
·
નામકરણ
|| શ્રી ગણેશાય નમઃ || અમારા બાળકના નામકરણ પ્રસંગે પધારી આશીર્વાદ આપશોજી.
અમારા ઘરે લક્ષ્મી પધાર્યાં! ફઈબા નામ પાડશે — નામકરણમાં જરૂર આવજો.
બાળકનું સ્વાગત
અમારા લાડકાને મળવા આવો! રવિવારે નાનકડો સ્વાગત પ્રસંગ.
ટિપ્સ
- પ્રસંગ અને ભોજનનો સમય લખો.
વારંવાર પૂછાતા પ્રશ્નો
નામકરણ ક્યારે થાય?
સામાન્ય રીતે બાળકના જન્મના બારમા દિવસે અથવા કુળ પરંપરા મુજબ.