વાસ્તુ પૂજન આમંત્રણનું લખાણ
સંદેશ કૉપિ કરો અને અમારા મફત ટેમ્પલેટમાં વાપરો.
·
વાસ્તુ પૂજન
|| શ્રી ગણેશાય નમઃ || પ્રભુકૃપાથી અમારા નવા ઘરનું વાસ્તુ પૂજન રાખેલ છે. આપ સહકુટુંબ પધારશોજી.
અમે નવા ઘરમાં આવ્યાં! અમારું નવું ઘર જોવા અને ઉજવણી કરવા પધારજો.
ટિપ્સ
- પૂજન અને ભોજનનો સમય અલગ લખો.
- સોસાયટીનું નામ અને ફ્લેટ નંબર સ્પષ્ટ લખો.
વારંવાર પૂછાતા પ્રશ્નો
વાસ્તુ પૂજનની પત્રિકામાં શું લખવું?
નવું સરનામું, પૂજનની તારીખ અને મુહૂર્ત, ભોજનનો સમય અને નિમંત્રક પરિવારનું નામ.